Dhuleti 2024 | ગુજરાતમાં ધુળેટીની ધામધૂમથી ઉજવણી, કયા શહેરમાં કેવો રહ્યો માહોલ?

Continues below advertisement

Dhuleti 2024 | ગુજરાતમાં લોકોએ આજે ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરી હતી. મહીસાગર જિલ્લામાં ધામધૂમ પૂર્વક રીતે કરવામાં આવી રહી છે ધુળેટી પર્વની ઉજવણી. સંતરામપુર શહેરમાં પણ લોકોએ એકબીજાને કાચા રંગો લગાવી અને ધુળેટી પર્વની ઉજવણી કરી. આનંદ ઉલ્લાસ સાથે રંગોના પર્વની કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લામાં ઉજવણી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત સહિત રાજ્યભરમાં ધામધૂમથી લોકોએ ઉજવણી કરી હતી. લોકસભાની ચૂંંટણીને લઈ નેતાઓએ પણ જોરશોરથી ધૂળેટીની ઉજવણી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram