DWARKA:ત્રણ દિવસ દ્વારકા મંદિરમાં ભક્તોને નહિ મળે પ્રવેશ

Continues below advertisement

કોરોનાને ધ્યાનમાં રાખીને ફુલડોલ મહોત્સવમાં ભક્તોનો જમાવડો નહિં રહે.મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ વખતે સાદગીથી મહોત્સવની ઉજવણી કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram