શું જનતા અને નેતા માટે કોરોનાના નિયમો અલગ-અલગ છે.?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 05:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધારીના એમએલએ જે.વી.કાકડિયા એ કોરોના નિયમો તોડ્યા હોવાનું સામે આવ્યું છે. રોડના ખાતમુહૂર્ત દરમિયાન માસ્ક વિના જ ફોટો સેશન કરાવ્યુ હતું. અને તસવીરોને સોશલ મીડિયામાં અપલોડ પણ કરી હતી.