ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલો, ભારતીય મહિલા સહિત 28 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 02:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહમાસે ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલો કર્યો છે. આ હુમલામાં ભારતીય મહિલા સહિત 28 લોકોના મૃત્યુ થયા છે. અને 152 લોકો ઘાયલ થયા છે. હવાઈ હુમલામાં ગાઝાની બે ઇમારત પણ ધરાશાયી થઈ છે.