PIની ફિઝીકલ પરીક્ષા માટે દિનેશ દાસાએ ટ્વિટ કરીને ઉમેદવારોને પાઠવી શુભેચ્છા,જુઓ વીડિયો

દિનેશ દાસા(Dinesh Dasa)એ પોલીસ ઈન્સપેક્ટર(Police Inspector)ની ફિઝીકલ પરીક્ષા(Exam) માટેની તૈયારીઓને શેર કરી છે. આ પરીક્ષા 14થી 18 જૂન સુધી યોજાવાની છે. આ સાથે જ તેમણે ઉમેદવારોને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola