Rajkot: ઔદ્યોગિક ઝોનમાં ધમધમાટ થયો શરૂ, દર મહિને કેટલાની થાય છે નિકાસ?
Continues below advertisement
રાજકોટ(Rajkot)ના શાપર(Shapar)-વેરાવળ(Veraval) ઔદ્યોગિક ઝોનમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. અહીંયા દર મહિને 250 કરોડની નિકાસ(Exports) થાય છે. યુપી, બિહારના મજૂરો ફરી આવવા લાગ્યા છે. એગ્રીકલ્ચર સાધનો, પ્લાસ્ટિક આઈટમો, કાસ્ટિંગની આઈટમોની પણ માંગ વધી છે.
Continues below advertisement
Tags :
Gujarati News UP Rajkot Bihar ABP ASMITA Veraval Exports Shapar Industrial Zone Agriculture Equipment