સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં તપાસ સમિતિમાં જોવા મળ્યો મતભેદ, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં તપાસ સમિતિમાં મતભેદ જોવા મળ્યો છે. તપાસ સમિતિએ કુલપતિને જુદા જુદા બે રિપોર્ટ સોંપ્યા છે. જેમાં બહુમતી જૂથ જતીન સોનીને બચાવવાની તરફેણમાં છે.
Tags :
Gujarati News Gujarat News Saurashtra University Chancellor Inquiry Committee ABP News Live ABP Asmita Live Soil Scandal ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Jatin Soni ABP Asmita Live