કોંગ્રેસ આજથી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં કરશે ‘શિક્ષણ બચાવો અભિયાન’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ આજથી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર અલગ અલગ કાર્યક્રમો કરશે. પ્રદેશ કોંગ્રેસ આજે જનસંપર્ક અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ બચાવો અભિયાન છેડશે. જેમાં અમદાવાદમાં અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. પરેશ ધાનાણી રાજકોટમાં હાજરી આપશે.