હિંમતનગરમાં વપરાયેલી PPE કિટ રસ્તે રઝળતી હાલતમાં મળી, જુઓ વીડિયો 


સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદીના પટમાં ઉપયોગમાં લેવાયેલી પીપીઇ કીટ ફેંકી દેવાયેલી મળી આવી હતી. ઉપયોગમાં લેવાયેલી પીપીઇ કીટથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે. અહી પીપીઇ કિટ કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય બન્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola