કોરોના વેક્સિન માટે કેટલા પોલીસ કર્મચારીનું લિસ્ટ કરાયું તૈયાર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં સવા લાખ પોલીસ કર્મચારીનું વોરિયર લિસ્ટ તૈયાર કરાયું છે. નામ સાથે મોબાઈલ નંબર સરકારમાં મોકલાશે એટલે રસીકરણના મેસેજ પોલીસ કર્મચારીને સીધા જ મળી જશે
Continues below advertisement