ગીરસોમનાથ:ગીરસોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિત વચ્ચે વિવાદ વકર્યો, જુઓ વિડીયો
Continues below advertisement
ગીરસોમનાથમાં (gir somnath) ગીરસોમનાથ ટ્રસ્ટ (trust) અને સ્થાનિક તીર્થ પુરોહિત વચ્ચે વિવાદ વકર્યો છે. ત્રિવેણી સંગમ પર તીર્થ પુરોહિતો પરિવાર sathe ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ખુદ ગીરસોમનાથ ટ્રસ્ટના સ્થાનિક ટ્રસ્ટી જે.ડી.પરમાર સમર્થનમાં આવ્યા છે. જે.ડી.પરમારે છાવણીમાં જણાવ્યુ કે વૈકલ્પિક સુવિધા બાદ જ જાહેરનામું બહાર પાડી શકાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News Dispute Between Erupts ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates Gir Somnath Trust Local Pilgrim Priest