વડોદરાઃ રખડતા ઢોરના કારણે વાહનચાલકો થયા ત્રાહિમામ, એક અઠવાડિયામાં કેટલા થયા અકસ્માત?

વડોદરામાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન જોવા મળ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની જ પરિસ્થિતિ છે. ડભોઈ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત થયા હતા.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola