આવતીકાલે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થાય તે અગાઉ ક્યાં જિલ્લામાં પાંચ શિક્ષકોને થયો કોરોના

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા ધીરે ધીરે શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્કૂલ કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને આવતી કાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાના છે. જોકે, આ પહેલા જ સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola