કોરોનાના કારણે રાજકોટ મનપાની ચૂંટણીની મતગણતરીના 7માંથી 14 ટેબલ કરવા સૂચના

કોરોનાના કારણે રાજકોટમાં મત ગણતરીના ટેબલ સાતમાંથી 14 કરવા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.  સ્ટાફ વધતા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ ઝડપી આવશે. શહેરના કુલ છ સ્થળે મતગણતરી હાથ ધરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola