સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડાને થયો કોરોના, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વિભાગના બે અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલને કોરોના થયો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement