અમદાવાદઃ આગામી કેટલા દિવસ સુધી ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા કરાઇ રદ, જુઓ વીડિયો
Continues below advertisement
દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ કરાઇ છે. 550 કર્મચારીઓ દિવાળીમાં ખડેપગે રહેશે. ફટાકડા ફોડવાના ઉત્સાહમાં આગના કારણે દુર્ઘટના ન થાય તે માટે અમદાવાદ ફાયરવિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.આગામી 15 દિવસ સુધી ફાયરવિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.
Continues below advertisement