Diu Heavy Rain | મોડી રાતે તૂટી પડ્યો મનમૂકીને વરસાદ, સતત બે દિવસથી વરસાદી માહોલ
દીવમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો. દીવના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. દીવમાં વાતાવરણમાં સતત બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ છે. ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદ તો દેવમાં આહલાદક વાતાવરણ લઈને આવે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નુકસાની પણ સાબિત થઈ રહ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં પણ મોડી રાત્રે વરસાદથી તારાજી હતી. દીવમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો. દીવના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. દીવમાં વાતાવરણમાં સતત બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ છે. ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદ તો દેવમાં આહલાદક વાતાવરણ લઈને આવે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નુકસાની પણ સાબિત થઈ રહ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં પણ મોડી રાત્રે વરસાદથી તારાજી હતી.