Diu | દીવના દરિયામાં બે યુવક ડુબ્યા, એકનું મોત એકનો થયો બચાવ | Watch Video
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીવ ના દરિયામાં યુવાન ડૂબ્યો હતો. દીવ પામ હોટેલની આગળ નાગવા ગામ નજીક ના દરિયા યુવાન ડૂબ્યો હતો..... કચ્છના માંડવીના બે યુવાનો દરિયામાં ન્હાવા પડયા હોવાનું જાણવા મળ્યું હતું.... ડુબતા યુવકને જોતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા...
બે યુવકોમાંથી એકને બચાવી લેવાયો છે જ્યારે એક યુવકનું મોત થયું છે....હાલ દરિયામાં જવા પ્રતિબંધ છે છતાં પ્રવાસી યુવાન ન્હાવા પડ્યા હતા.... એક યુવકને દીવ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો...
દીવ ના દરિયામાં યુવાન ડૂબ્યો હતો. દીવ પામ હોટેલની આગળ નાગવા ગામ નજીક ના દરિયા યુવાન ડૂબ્યો હતો..... કચ્છના માંડવીના બે યુવાનો દરિયામાં ન્હાવા પડયા હોવાનું જાણવા મળ્યું હતું.... ડુબતા યુવકને જોતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા...
બે યુવકોમાંથી એકને બચાવી લેવાયો છે જ્યારે એક યુવકનું મોત થયું છે....હાલ દરિયામાં જવા પ્રતિબંધ છે છતાં પ્રવાસી યુવાન ન્હાવા પડ્યા હતા.... એક યુવકને દીવ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો...