સંજીવની સમાન વેક્સિન અંગે નિષ્ણાત તબીબોએ શું કહ્યું?,વેક્સિન લીધા બાદ કોરોના કેટલો થાય છે હાવી?,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની બીજી લહેરમાં બચવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. કોરોનાથી જીવનું જોખમ ટાળવા વેક્સિન જ ઉપાયો હોવાનું નિષ્ણાત તબીબો કહી રહ્યાં છે.વેક્સિન ન લેનારને આઈસીયુમાં દાખલ કરવા પડવાની સ્થિતિ આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram