કોરોના સંકટ વચ્ચે GMERS મેડિકલ કોલેજના ડોક્ટર પ્રાધ્યપકો વિરોધ દેખાવ,કેવી ઉચ્ચારી ચીમકી?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 01:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંકટ વચ્ચે GMERS મેડિકલ કોલેજના ડોક્ટર પ્રાધ્યપકો વિરોધ દેખાવો કરી રહ્યાં છે. પ્રાધ્યાપક ડોક્ટર્સ કાળા કપડા પહેરીને આ વિરોધ કરી રહ્યાં છે.જૂની માંગ નહીં સંતોષાતા 11 મેથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.