છેલ્લા કેટલાય દિવસથી તબીબોની ટીમમાંથી કોઈ સૂઈ શક્યું નથી,ઘરે બાળકોને મળી શકતા નથી, જુઓ વીડિયો
Continues below advertisement
તબીબો અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાકાળમાં પરિવારની ચિંતા વગર દર્દીઓની સેવા કરી રહ્યાં છે. આ તબીબોએ માસ્ક પહેરવા સૌને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પરિવારની ચિંતા કર્યા વિના માત્ર 3થી 4 કલાકની જ ઊંઘ લઈને સેવા કરી રહ્યાં છે.
Continues below advertisement