કોરોનાકાળમાં રાજ્યની 6 મેડિકલ કોલેજના તબીબો હડતાળ પર, શું છે તેમની માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે રાજ્યની છ મેડિકલ કોલેજના તબીબો હડતાળ પર જશે. એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ, વિભાગીય વડા સહિતના સિનીયર તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. તેમની અલગ અલગ સાત માંગ પુરી કરવા માટે તેઓએ આ હડતાળ કરી છે.
Continues below advertisement