હિંમતનગરના હાથરોલ ગામમાં સરપંચે લોકોને વેક્સિન માટે પ્રોત્સાહિત કરવા શું કરી જાહેરાત?,જુઓ વીડિયો
કોરોના સામે લડત આપતી સંજીવની વેક્સિન માટે હિંમતનગરના હાથરોલ ગામમાં જાગૃતતા જોવા મળી છે. અહીંના સરપંચે લોકોને વેક્સિન લો, વેરામાં રાહત મેળવોની જાહેરાત કરી લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કર્યા છે. અહીં વેક્સિન લેનાર પરિવારનો પંચાયત વેરો માફ કરાશે.