
સ્ટેરૉઇડની કોરોનાના ઇલાજમાં શું ભૂમિકા છે? જાણો ડોક્ટર શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement
સ્ટેરૉઇડની કોરોનાના ઇલાજમાં શું ભૂમિકા છે? ફૉંર્ટિસ હૉસ્પિટલના ચૅયરમેન, ડૉ. અશોક સેઠ અનુસાર, સંક્રમણના 5-7 દિવસ બાદ જ્યારે લક્ષણ નિર્બળ હોય ત્યારે શરીરમાં એક રિએક્શન થાય છે. જે રિએક્શનથી ફેફસાં પર અસર પડે છે. અને ઑક્સિજન લેવલ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં સ્ટેરૉઇડની મહત્વની ભૂમિકા હોય છે પણ જાતે નહીં લેવું. સ્ટેરૉઇડ કયા સમયે કેટલું આપવુ અને કેવી રીતે આપવુ એ મહત્વનુ છે. સ્ટેરૉઇડ લેવા પહેલા દર્દીએ ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.
Continues below advertisement