ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કેટલો જોખમી?, શું કહ્યું અમેરિકાના ડોક્ટર ધીરજ કૌલે?,જુઓ વીડિયો
Continues below advertisement
ડેલ્ટા વેરિએન્ટ(Delta variant) અંગે અમેરિકાના ડોક્ટર ધીરજ કૌલે(Dheeraj Kaul) કહ્યું કે, ડેલ્ટા પ્લસથી બચવા માટે ભલે વેક્સિન લગાવી હોય પરંતુ કોરોનાના તમામ નિયમો જેવા કે સોશિયલ ડિસટન્સ, માસ્ક વગેરેનું અવશ્ય પાલન કરો.જેથી આ ઈન્ફેક્શન ઓછામાં ઓછું ફેલાય.
Continues below advertisement