જોખમી ડેલ્ટા પ્લસ વેરિએન્ટ શું છે, ક્યાં સૌપ્રથમ વખત મળ્યો હતો જોવા?,જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta Plus variant)નું જોખમ વધી રહ્યું છે. આ વેરિએન્ટ સૌપ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશો(European countries)માં જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં ક્રમશઃ પાંચ કેસ યૂકેમાં નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોના વાયરસને અલગ સ્વરૂપે ઓળખવામાં આવ્યો છે.
Continues below advertisement