વેક્સિનેશન બાદ પણ માસ્ક મુક્ત તો નહીં જ થઇ શકાયઃ ડોક્ટર કાર્તિક પરમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડિલાના બાયોટેક પાર્ક બાદ હૈદરાબાદ જવા રવાના થયા હતા. ઝાયડસમાં બની રહેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગે વડાપ્રધાન મોદીએ માહિતી મેળવી હતી. ડોક્ટર કાર્તિક પરમારે કહ્યું હતું કે, વેક્સિન લીધા બાદ પણ ત્રણ-ચાર મહિના સતર્ક રહેવું પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola