Banaskantha: જેરડા ગામમાં લાખોનો ખર્ચ કર્યો હોવા છતા મીઠા પાણીની સર્જાઈ અછત
Continues below advertisement
બનાસકાંઠાના ડીસા તાલુકાના જેરડા ગામે પાણીની ભારે અછત સર્જાઈ છે. અહીં સરકારી નળ અને હેન્ડપમ્પ બેકાર છે અને પાણીની ટાંકીઓ જાણે શો પીસ હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો પાંચ પાંચ વખત બોર બનાવી ચૂક્યા છે. પરંતુ લાખોનો ખર્ચ કરતા હોવા છતા મીઠુ પાણી મળી રહ્યું નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Banaskantha Farmer ABP ASMITA Water Tank Water Shortage Expenditure Bore Hand Pump