Surat: મોટા વરાછાના ચેકપોસ્ટ પાસે દિવાલ ધરાશાયી, એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો
સુરતના મોટા વરાછા ચેકપોસ્ટ પાસે દીવાલ ધરાશાયી થતા 4 લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગે બચાવ કામગીરી શરુ કરતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા ત્રણની શોધખોળ ચાલી રહી છે.