ભરુચ-અંકલેશ્વર હાઈવે પર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત,કારચાલકનું મોત

Continues below advertisement

ભરુચ-અંકલેશ્વર હાઈવે(Ankleshwar highway) પર કારચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સુરતથી વડોદરા જતા કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram