ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં વિદ્યાર્થીઓએ રજુ કરી ડુપ્લીકેટ માર્કશીટ, આ રાજ્યોમાંથી લવાઈ માર્કશીટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 09:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં વિદ્યાર્થીઓએ ડુપ્લીકેટ માર્કશીટ રજુ કરી છે. ધોરણ-12થી માંડી ફાર્માસિસ્ટ સુધીની ડુપ્લીકેટ માર્કશીટ રજુ કરી છે. મોટાભાગની ડુપ્લીકેટ માર્કશીટ રાજસ્થાન, મધ્યપ્રદેશથી લાવવામાં આવી છે.