Banaskantha: આ ગામમાં સરકારે ગામની પડતર જમીન કંપનીને વાવેતર માટે આપતા ખેડૂતોએ કર્યો વિરોધ

Continues below advertisement

બનાસકાંઠા(Banaskantha)ના વાવના અસારવા ગામ(Asarwa village)ના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સરકારે ગામની પડતર જમીનને કંપનીને વાવેતર માટે આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સ્થાનિક લોકોને સરકાર ખેતી માટે જમીન આપે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram