દ્વારકાઃ જીવના જોખમે પુલ પાર કરતા એક વૃદ્ધ તણાયા, વૃદ્ધનો થયો આબાદ બચાવ
Continues below advertisement
દ્વારકાના કોલવા-કંડોરણા પુલ( Kolwa-Kandorana bridge) પરથી એક વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાયા છે. અહીંયા પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. સ્થાનિકોએ વૃદ્ધને બચાવી લીધા છે.
Continues below advertisement