દ્વારકા: સલાયા ડ્રગ્સ કેસમાં એટીએસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
દ્વારકાના સલાયા ડ્રગ્સ કેસમાં એટીએસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્લીથી નાઇઝીરીયન નાગરિકની ધરપકડ કરાઈ છે. આરોપીઓની પુછપરછમાં વધુ ખુલાસાની આશંકા વ્યક્ત કરાઈ છે. દ્વારકાના સલાયા ડ્રગ્સ કેસ વધુને વધુ આરોપીઓ એટીએસના હાથે પકડાઈ રહયા છે.