દ્વારકામાં કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સુકાયેલી મગફળીના કોથળા ભરી કર્યો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

કોંગ્રેસે(Congress) ખેડૂતોને સાથે રાખીને સુકાયેલા પાકની સાથે રેલી કાઢી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના(Mukhyamantri Kisan Sahay Yojana)નો અમલ કરવા માટે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું છે. તાત્કાલિક સહાય આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola