દ્વારકા: લાંબા ગામમાં જાનૈયાઓએ હવામાં ફાયરીંગ કર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દ્વારકાના કલ્યાણપુરમાં આવેલા લાંબા ગામમાં જાનૈયાઓએ હવામાં ફાયરીંગ કર્યું હતું. 21મી તારીખે આ ફાયરીં કરાયું હતું. જે મામલે એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જાનૈયાઓએ હવામાં ફાયરીં કરી ખુશી વ્યક્ત કરી હતી.
Continues below advertisement