કર્ણાટક: PWD એન્જીનીયરના ઘરે ACBના દરોડા, અહીંથી નીકળ્યા પૈસા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કર્ણાટકના એક શહેરમાં PWD એન્જીનીયરના ઘરે ACBની ટીમે દરોડા પાડયા હતા. આ એન્જીનીયરે 500-500 દરની નોટ ડ્રેનેજ પાઇપ લાઈનમાં છુપાવી રાખી હતી. ACBએ આ પાઇપ તોડતા તેમાંથી 500-500 દરની ચલણી નોટ બહાર આવી હતી.
Continues below advertisement