Dwarka: જગત મંદિર ભક્તો માટે કેટલા દિવસ બંધ રહેશે, જુઓ વીડિયો
દ્વારકામાં જગતમંદિર (Dwarkadhish temple ) ત્રણ દિવસ ભક્તો માટે બંધ રહેશે. દ્વારકાધીશ મંદિર આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. 27થી 29 માર્ચ સુધી ભક્તોને ઓનલાઇન દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે. ફૂલડોલ ઉત્સવની ઉજવણી પણ સાદાઇથી કરવામાં આવશે.