દ્વારકા: દ્વારકાધીશ મંદિરમાં ભગવાનની રવાડી યાત્રા નિકળી, કોરોના નિયમનું કરાયું હતું પાલન

Continues below advertisement

દ્વારકામાં (dwarka) દ્વારકાધીશ મંદિરમાં ભગવાનની રવાડી યાત્રા (ravadi yatra) નિકળી હતી. એકાદશી નિમિત્તે આ યાત્રા યોજાઇ હતી. સાંજે 5 વાગ્યે રવાડી યાત્રાનો પ્રારંભ થયો હતો. કોરોના નિયમ હેઠળ આ યાત્રા યોજાઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram