ફટાફટ: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 08:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આગામી બે દિવસ (rains) વરસાદની સંભાવના. (South Gujarat) દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની (heavy rains) વકી. કચ્છ જિલ્લામાં પણ પડી શકે છે સામાન્ય વરસાદ. રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ. 76 તાલુકાઓમાં વરસાદ પડ્યો. સૌથી વધુ (Kamaraj,) કામરેજમાં પડ્યો વરસાદ.