Dwarka: ખંભાળિયામાં અનુસૂચિત જાતિના પ્રશ્નો અંગે MLA વિક્રમ માડમે કર્યા ધરણા

દ્વારકાના ખંભાળિયામાં ધારાસભ્ય વિક્રમ માડમે ધરણા શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે, ખંભાળિયા પાલિકામાં કામ કરતા અનુસૂચિત જાતિની મહિલાઓને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola