ગૃહમંત્રી Amit Shah ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
08 Jun 2022 12:57 PM (IST)
ગૃહમંત્રી અમિત શાહ 12 જૂનના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી શકે છે. સંસદીય વિસ્તારના વિકાસના કામોના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.