રાજ્યમાં વેક્સિનેશન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું, કેટલા લોકોને અપાયા બન્ને ડોઝ?
Continues below advertisement
રાજ્યમાં કોરોના વેક્સિનેશન(vaccination) અંગે નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) નીતિન પટેલે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યના ત્રણ કરોડ 1 લાખ 74 હજાર 789 લોકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપી દેવાયો છે.
Continues below advertisement
Tags :
Nitin Patel Gujarat Data Dy CM Spoke About Vaccination ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV