સમાચાર શતક: રાજ્યમાં આવતીકાલથી ફરી ચોમાસુ જામશે, હવામાન વિભાગની આગાહી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં આવતીકાલથી ફરી ચોમાસુ (Monsoon) જામશે તેવી હવામાન વિભાગે (Meteorological Department forecast) વ્યક્ત કરી આગાહી. માયા નગરી મૂંબઈમાં પણ ભારે વરસાદ. બેટ દ્વારકાની (Bat Dwarka) ફેરી સેવા ફરી શરૂ કરાઇ. ભાસ્કર અખબારની વિવિધ શહેરોની ઓફિસમાં ITના દરોડા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram