દેવગઢ બારીયા કોર્ટે જૂનાગઢના કેશોદના ડીવાયએસપીને કેટલા વર્ષની સજા ફટકારી, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદના દેવગઢ બારીયા કોર્ટે જૂનાગઢના કેશોદના ડીવાયએસપી જે.બી.ગઢવીને બે વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. વર્ષ 2006માં દેવગઢ બારીયાના PSI તરીકે ફરજ બજાવતા હતા ત્યારે 13 ડિસેમ્બર 2006માં સગીર યુવકને ગેરકાયદે અટક કરીને માર માર્યાના આરોપમાં સજા ફટકારી હતી.
Continues below advertisement