કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, ભૂકંપની કેટલી હતી તીવ્રતા?

કચ્છમા ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 12 વાગ્યાને 46 મિનિટે અને સવારે 5 વાગ્યાને 57 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola