અમેરિકન સંસદમાં હોબાળા બાદ Joe Biden વિજેતા જાહેર, 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી છે. જે બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો બાઇડેન 20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola