પોરબંદરના બરડા પંથકમાં ભૂકંપના આંચકા, ક્યાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ?

પોરબંદરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બરડા પંથકમાં મોડી રાત્રે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એક સપ્તાહમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા  હતા. ભૂકંપનું કેંદ્ર બિંદુ સીમર ગામ નજીક નોંધવામાં આવ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola