corona vaccine: આ દેશે પણ Pfizer Vaccineને આપી મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
દુનિયામાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે અનેક દેશોમાં કોરોના વેક્સીનને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સિંગાપોરે પણ અમેરિકન દવા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક મારફતે વિકસિત કોવિડ-19ની રસીને મંજૂરી આપી છે. સિંગાપોરના વડાપ્રધાને આ અંગેની જાહેરાત કરી હતી.
Continues below advertisement