કચ્છ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના ત્રણ આંચકા
કચ્છ જિલ્લામાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. સવારે 9.31 વાગ્યે ખાવડામાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 10.10 વાગ્યે ફરી 1.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિમી દૂર નોંધાયું હતું.